Psalms 139:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો હું પરોઢિયાની પાંખો લઈને સમુદ્રને પેલે પાર જઈને વસું,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો હું પૂર્વમાં પ્રભાતના ઉદ્ગમસ્થાને ઊડી જાઉં, અથવા જો પશ્ર્વિમના સમુદ્રની પેલે પાર જઈને વસું,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો હું પરોઢિયાની પાંખો લઈને સમુદ્રને પેલે પાર જઈને વસું;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો હું પરોઢિયાની પાંખો પર સમુદ્રોને પેલે પાર ઘણે દૂર જાઉં