Psalms 140:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં યહોવાહને કહ્યું, "તમે મારા ઈશ્વર છો; મારી આજીજી સાંભળો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં કહ્યું, “હે પ્રભુ, તમે જ મારા ઈશ્વર છો! હે પ્રભુ, દયા માટેની મારી યાચનાના પોકાર પર કાન ધરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં યહોવાને કહ્યું, “તમે મારા ઈશ્વર છો;” હે યહોવા, મારી આજીજી સાંભળો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં યહોવાને કહ્યું, તમે મારા દેવ છો; હે યહોવા, દયા માટેની મારી અરજ સાંભળો.