Psalms 141:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યહોવાહ, હું તમને વિનંતિ કરું છું; તમે મારી પાસે ઉતાવળથી આવો. જ્યારે હું તમને પોકારું ત્યારે મારું સાંભળો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(દાવિદનું ભજન) હે પ્રભુ, હું તમને પોકારું છું: સત્વરે મારી મદદે આવો; હું વિનંતી કરું, ત્યારે મારો પોકાર સાંભળો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદનું ગીત. હે યહોવા, હું તમને વિનંતી કરું છું; તમે મારી પાસે ઉતાવળે આવો; જ્યારે હું તમને વિનંતી કરું ત્યારે તમે મારું સાંભળો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, જલ્દીથી મને ઉત્તર આપો; કારણકે, મેં પ્રાર્થના કરી છે. મદદ માટેનો પોકાર સાંભળો.