Psalms 147:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહની સ્તુતિ કરો, કેમ કે આપણા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાવાં એ સારું તથા મનોરંજક છે, સ્તુતિ કરવી એ ઘટતું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(ઇઝરાયલના ઇતિહાસમાં અને સૃષ્ટિમાં પ્રભુનું સામર્થ્ય) યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! આપણા ઈશ્વરનાં સ્તવન ગાવાં તે કેવું ઉત્તમ છે! તેમની સ્તુતિ ગાવી તે કેવું આનંદદાયક અને ઉચિત છે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાની સ્તુતિ કરો; કેમ કે આપણા ઈશ્વરનાં સ્તોત્ર ગાવાં એ સારું તથા મનોરંજક છે; સ્તુતિ કરવી એ ઘટતું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે ભલા છે માટે યહોવાની સ્તુતિ થાઓ. આપણા દેવનાં સ્તુતિગીતો ગાઓ. કારણકે તે સારું અને ગમતું છે.