Psalms 147:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે; તેમની આજ્ઞા બહુ ઝડપથી દોડે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે પોતાની આજ્ઞા પૃથ્વી પર પાઠવે છે; તેમનો અવાજ તેજ ગતિએ દોડે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે; તેમનું વચન બહુ ઝડપથી દોડે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે; અને તેનું વચન અતિ વેગથી દોડે છે.