Psalms 147:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રોટલીના કટકા જેવા કરા વરસાવે છે; તેની ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે કાંકરા જેવા કરા વરસાવે છે અને તેમની ઠંડીથી પાણી ઠરી જાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રોટલીના કટકા જેવા તે કરા નાખે છે; તેની ટાઢ આગળ કોણ ઊભો રહી શકે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે આકાશમાંથી પથ્થરની જેમ પડતાં કરા મોકલે છે અને તેણે મોકલેલી ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?