Psalms 148:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહની સ્તુતિ કરો. આકાશોથી યહોવાહની સ્તુતિ કરો; ઉચ્ચસ્થાનોમાં તેમની સ્તુતિ કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! સ્વર્ગમાં વસનારાઓ, પ્રભુની સ્તુતિ કરો; ઉચ્ચ સ્થાનોમાં વસનારાઓ, તેમની સ્તુતિ કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાની સ્તુતિ કરો. આકાશોથી યહોવાની સ્તુતિ કરો; ઉચ્ચસ્થાનોમાં તેમની સ્તુતિ કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાની સ્તુતિ કરો! આકાશમાંથી તેમની સ્તુતિ કરો! ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!