Psalms 148:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પર્વતો તથા ડુંગરો ફળવૃક્ષો તથા સર્વ દેવદારો,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પર્વતો અને સર્વ ડુંગરાઓ; ફળવૃક્ષો અને સર્વ ગંધતરુઓ;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પહાડો તથા સર્વ ડુંગરો; ફળવૃક્ષો તથા સર્વ દેવદારો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે પર્વતો તથા ડુંગરો; ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.