Psalms 150:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યહોવાહની સ્તુતિ કરો. યહોવાહની સ્તુતિ કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શ્વાસ લેનારા સર્વ સજીવો યાહની સ્તુતિ કરો. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યાહની સ્તુતિ કરો. તમે યહોવાની સ્તુતિ કરો.???????? 1
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ યહોવાની સ્તુતિ કરો! તમે સૌ યહોવાની સ્તુતિ કરો!