Psalms 16:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે પ્રભુ, મારી રક્ષા કરો, કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(દાવિદનું મિખ્તામ) હે ઈશ્વર, મારું રક્ષણ કરો. કારણ, હું તમારે શરણે આવ્યો છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદનું મિખ્તામ. હે ઈશ્વર, મારું રક્ષણ કરો; કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, મારી રક્ષા કરો, કારણ કે હું તમને આધીન છુ.