Psalms 16:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારો ભાગ આનંદદાયક સ્થળે પડ્યો છે; ચોક્કસ મને સુશોભિત વારસો મારો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માપણીની દોરી મારે માટે રમણીય સ્થાનોમાં પડી છે! સાચે જ મને અદ્‍ભુત વારસો પ્રાપ્ત થયો છે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારો વિભાગ આનંદદાયક ઠેકાણે પડ્યો છે; હા, મને સુશોભિત વારસો મળ્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આનંદદાયક સ્થાનમાં મારા સુશોભિત વારસાનો ભાગ મને મળ્યો છે.