Psalms 17:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ અમને અમારા દરેક પગલે ઘેર્યા છે. તેઓની આંખો અમને ભૂમિ પર પછાડવાને તાકી રહી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા પગ લથડી ગયા છે, તેઓ મને ચોમેરથી ઘેરી વળ્યા છે. મને જમીન પર પછાડવા માટે તેમની આંખો તાકી રહી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ હાલ અમને ડગલે ડગલે ઘેર્યા છે. તેઓ અમને ભૂમિ પર પછાડવાને પોતાની આંખોથી તાકી રહ્યા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ અમને ડગલે ડગલે ઘેરીને ઊભા છે. તેઓની આંખો અમને ભૂમિ પર પછાડવાને તાકી રહી છે.