Psalms 17:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ સિંહની જેમ શિકારને ફાડી ખાવા આતુર છે, ત્રાટકવાની રાહ જોતા છુપાઈ ગયેલા સિંહના બચ્ચાં જેવા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ ફાડી ખાવાને તત્પર સિંહ સમા છે; ત્રાટકવાને ઝાડીમાં લપાઈ રહેલા યુવાન સિંહ જેવા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે શિકારના ભૂખ્યા સિંહના જેવા, અને સંતાઈ રહેલા સિંહના બચ્ચાના જેવા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ સિંહની જેમ શિકારને ફાડી ખાવા આતુર છે. અને ત્રાટકવાની રાહ જોતા છુપાઇ ગયેલા સિંહના બચ્ચાના જેવા છે.