Psalms 17:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારો ન્યાય તમારી હજૂરમાંથી આવો; તમારી આંખો ન્યાયને જુએ!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારી ઉપસ્થિતિમાં જ મારો ન્યાય થવા દો. કારણ, તમારી આંખો સચ્ચાઈને પારખે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારી હજૂરમાંથી મારો ઇનસાફ થાઓ; તમારી આંખો ન્યાયને જુએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, મારો ન્યાય તમારી પાસેથી આવશે, તમે સત્યને જોઇ શકો છો.