Psalms 18:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યહોવાહ, મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ કરું છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(સંગીત સંચાલક માટે સૂચના: પ્રભુના ભક્ત દાવિદનું ગીત. જ્યારે પ્રભુએ તેને તેના શત્રુઓના હાથમાંથી અને શાઉલના હાથમાંથી બચાવ્યો ત્યારે તેણે પ્રભુને ઉદ્દેશીને આ ગીત ગાયું. તેણે કહ્યું:) હે પ્રભુ, મારા સમર્થક, હું તમને ચાહું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મુખ્ય ગવૈયાને માટે. યહોવાના સેવક દાઉદનું [ગીત]. જે દિવસે યહોવાએ તેને તેના સર્વ શત્રુઓના હાથમાંથી તથા શાઉલના હાથમાંથી છોડાવ્યો, તે દિવસે તેણે યહોવાને આ ગીતનાં વચન કહ્યાં કે, હે યહોવા, મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ રાખું છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે યહોવા, મારા સાર્મથ્ય, હું તમને ચાહું છું.”