Psalms 23:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(દાવિદનું ગીત) યાહવે મારા પાલક છે; તેથી મને કશી અછત પડશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદનું ગીત. યહોવા મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા મારા પાલનકર્તા છે. તેથી મને કશી ખોટ પડશે નહિ.