Psalms 25:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યહોવાહ, હું તમારામાં મારું અંતઃકરણ લગાડું છું!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(દાવિદનું ગીત) હે પ્રભુ, હું મારા ખરા દયથી તમારી ઉપાસના કરું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદનું [ગીત]. હે યહોવા, હું તમારામાં મારું અંત:કરણ લગાડું છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, મારી જાતને તને સોપું છું.