Psalms 25:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારી દ્રષ્ટિ સદા યહોવાહ તરફ છે, કારણ કે તે મારા પગને બંધનમાંથી મુક્ત કરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારી મીટ સદા પ્રભુ પર મંડાયેલી છે: કારણ, તે જ મારા પગોને જાળમાંથી છોડાવનાર છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારી દષ્ટિ સદા યહોવાની તરફ છે; તે મારા પગ ફાંદામાંથી કાઢશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારી ષ્ટિ સહાય માટે સદાય યહોવા તરફ છે, કારણ, તે એકલાં જ મારા પગ ફાંદામાંથી કાઢશે.