Psalms 26:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેથી હું આભારસ્તુતિનાં ગીત ગાઉં અને તમારાં સર્વ ચમત્કારી કામો પ્રગટ કરું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું મોટે સાદે તમારા ધન્યવાદનાં ગીતો ગાઈશ, અને તમારાં સર્વ અદ્‍ભુત કાર્યો પ્રગટ કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેથી હું આભાર સ્તુતિ કરીને તમારાં સર્વ ચમત્કારી કામ પ્રગટ કરું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું આભારસ્તુતિનાં ગીત ત્યાં ગાઉં છું અને તમારા સર્વ ચમત્કારી કર્મ પ્રગટ કરું છું.