Psalms 28:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ પોતાના અભિષિક્ત લોકોનું સામર્થ્ય છે તે તેમના ઉદ્ધારમાટેનો કિલ્લો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ પોતાના લોકનું સામર્થ્ય છે, અને પોતાના અભિષિક્ત રાજા માટે શરણગઢ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા પોતાના અભિષિક્તનું સામર્થ્ય છે, તે તેના તારણનો કિલ્લો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા તેમનાં લોકોને મજબૂત બનાવે છે. યહોવા તારણહાર છે, અને તેમના પસંદ કરેલાઓનું સાર્મથ્ય છે.