Psalms 30:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યહોવાહ, સાંભળો અને મારા પર દયા કરો! હે યહોવાહ, તમે મારા સહાયકારી થાઓ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે પ્રભુ, તમે મારી અરજ સાંભળો અને મારા પર દયા કરો; હે પ્રભુ, તમે મારા બેલી થાઓ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે યહોવા, સાંભળો, અને મારા પર દયા કરો; હે યહોવા, તમે મારા સહાયકારી થાઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, મારા પર દયા કરો, મારી અરજીને સંભળો મને સહાય કરો.”