Psalms 35:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે મારા ઈશ્વર યહોવાહ, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો; તેઓને મારા પર આનંદ કરવા ન દો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે પ્રભુ, તમારી ન્યાયપ્રિયતાથી મારું સમર્થન કરો; હે મારા ઈશ્વર, મારા શત્રુઓને મારા પર આનંદ કરવા ન દો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે મારા ઈશ્વર યહોવા, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો. તેઓને મારા પર આનંદ કરવા ન દો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા મારા દેવ, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો. મારા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ.