Psalms 35:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેઓ મારી પાછળ લાગેલા છે તેઓની વિરુદ્ધ તમારા ભાલાનો ઉપયોગ કરો; મારા આત્માને કહો, "હું તારો ઉદ્ધાર કરનાર છું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારો પીછો કરનારાઓનો સામનો કરવા તમારાં ભાલો અને ફરસી ઉપાડો! મને હૈયાધારણ આપો કે તમે જ મારા ઉદ્ધારક છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ભાલો પણ કાઢો, અને મારી પાછળ ધાનારાને અટકાવો. મારા આત્માને કહો, “હું તારું તારણ છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ભાલો હાથમાં લઇને મારી પાછળ પડેલાને અટકાવો, મારા આત્માને ખાત્રીથી કહો કે, “તમેજ મારો ઉદ્ધાર કરનાર છો.”