Psalms 36:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મને ઘમંડીઓના પગ નીચે કચડાવા દેશો નહિ. દુષ્ટોના હાથ મને નસાડી મૂકે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગર્વિષ્ટોના પગ મને કચડી ન નાખે, તથા દુષ્ટોના હાથ મને હાંકી ન કાઢે તેવું થવા દો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અહંકારીના પગને મારી સામા આવવા ન દો, તથા દુષ્ટોના હાથ મને હાંકી ન કાઢે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મને ઘમંડીઓના પગ નીચે કચડાવા દેશો નહિ, દુષ્ટ લોકોના હાથ મને હાંકી કાઢે નહિ તે તમે જોજો.