Psalms 37:38 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દુષ્ટો સમૂળગા વિનાશ પામશે; અંતે તેઓના વંશજોનો અંત આવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ક્ધિતુ અપરાધીઓનો સંપૂર્ણ વિનાશ થશે, અને તેમના વંશજોનો ઉચ્છેદ થઈ જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ અપરાધીઓ સમૂળગા નાશ પામશે; પરિણામે દુષ્ટોનો ઉચ્છેદ થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ દુષ્ટો સમૂળગા વિનાશ પામશે, અંતે તેઓના વંશજોનો અંત આવશે.