Psalms 38:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ઠપકો ન આપો; તમારા કોપમાં મને શિક્ષા ન કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(સંસ્મરણને અર્થે: દાવિદનું ગીત) હે પ્રભુ, તમારા કોપમાં મને ઠપકો ન દો, અને તમારા રોષમાં મને શિક્ષા ન કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સંભારણાને અર્થે દાઉદનું ગીત. હે યહોવા, તમારા કોપમાં મને ઠપકો ન આપો; અને તમારા રોષમાં મને શિક્ષા ન કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, તમે ક્રોધમાં આવી મને ઠપકો આપશો નહિ, અને તમારા ગુસ્સામાં મને તમે શિક્ષા કરશો નહિ.