Psalms 38:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યહોવાહ હું નિશ્ચે તમારી રાહ જોઈશ; હે પ્રભુ, મારા ઈશ્વર, તમે મને ઉત્તર આપશો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ હે પ્રભુ, હું તમારી પ્રતીક્ષા કરું છું; હે પ્રભુ, મારા ઈશ્વર, માત્ર તમે જ મને ઉત્તર આપશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે, હે યહોવા, હું તમારા પર આશા રાખું છું; હે પ્રભુ, મારા ઈશ્વર, તમે ઉત્તર આપશો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, મારા દેવ, હું તમારી વાટ જોઉં છું; હે યહોવા, હું આશા રાખું છું કે તમે મને ઉત્તર આપશો.