Psalms 39:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારું હૃદય મારામાં તપી ગયું; જ્યારે મેં આ બાબતો વિષે વિચાર કર્યો, ત્યારે વિચારોનો અગ્નિ સળગી ઊઠ્યો. પછી અંતે હું બોલ્યો કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારી ભીતરમાં મારું હૃદય ઉદ્વેગથી ધૂંધવાઈ ઊઠયું, જેમ વધુ વિચાર્યું તેમ તે આગની જેમ સળગી ઊઠયું; ત્યારે હું મારી જીભે બોલી ઊઠયો:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારું હ્રદય મારામાં તપી ગયું; મારા વિચારોનો અગ્નિ સળગી ઊઠયો. તેથી હું મારી જીભે બોલ્યો,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારા હૃદયમાં આગ ભભૂકતી હતી, અગ્નિ સળગી ઊઠયો મારા વિચારનો; અને અંતે હું મારી જીભે બોલ્યો કે,