Psalms 40:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેઓ મને કહે છે કે, "આહા, આહા." તેઓ પોતાની શરમભરેલી ચાલના બદલામાં પાયમાલ થાઓ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેઓ મારી ઠેકડી ઉડાડતાં “આહા, આહા” કહે છે, તેમને તમે તેમની શરમ ભરેલી વર્તણૂકને લીધે પાયમાલ કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેઓ મને “આહા, આહા” કહે છે, તેઓ પોતાની શરમભરેલી ચાલના બદલામાં પાયમાલ થાઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેઓ મારી મજાક કરે છે; તેઓ પરાજયથી પાયમાલ થાઓ.