Psalms 41:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારો દ્વેષ કરનારા અંદરોઅંદર કાનમાં વાતો કરે છે; તેઓ મારી વિરુદ્ધ ઉપદ્રવ કલ્પે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા સર્વ દ્વેષીઓ મારે વિષે ગુસપુસ વાતો કરે છે; તેઓ મને હાનિ પહોંચાડવાની યોજનાઓ ઘડે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારા સર્વ દ્વેષીઓ મારી વિરુદ્ધ અંદરોઅંદર કાનમાં વાતો કરે છે. તેઓ મારી વિરુદ્ધ ઉપદ્રવ કલ્પે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારો દ્વેષ કરનારા અંદરો અંદર કાનમાં વાતો કરે છે, અને મારા વિષે તે અત્યંત ખરાબ કલ્પના કરે છે.