Psalms 41:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ કહે છે, "એક અસાધ્ય સજ્જડ રોગ," તેને લાગુ પડ્યો છે; હવે તે પથારીમાં પડ્યો છે, એટલે પાછો ઊઠવાનો નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ કહે છે, “તેના પર જાદુનો જીવલેણ મંત્ર નંખાયો છે. તે માંદગીની પથારીમાંથી પાછો ઊઠવાનો નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[તેઓ કહે છે કે,] “એક અસાધ્ય રોગ તેને સજડ લાગ્યો છે; અને હવે તે ખાટલે પડ્યો એટલે પાછો ઊઠવાનો નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ કહે છે; “તેની માંદગી એવી પ્રાણધાતક છે કે તે પથારીમાં પડ્યો છે ઓટલે પાછો ઊઠવાનો નથી.”