Psalms 44:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો અમે અમારા ઈશ્વરનું નામ ભૂલી ગયા હોઈએ અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોય,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો અમે અમારા ઈશ્વરનું નામ વીસરી ગયા હોઈએ અને કોઈ પારકા દેવ સામે હાથ જોડયા હોય,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો અમે અમારા ઈશ્વરનું નામ વીસરી ગયા હોઈએ, અથવા પારકા ઈશ્વર તરફ અમે અમારા હાથ પસાર્યા હોય;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો અમે અમારા દેવનું નામ ભૂલી ગયા હોત અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોત,