Psalms 44:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે હું મારા ધનુષ્ય પર ભરોસો રાખીશ નહિ, મારી તરવાર પણ મારો બચાવ કરી શકશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મને મારા ધનુષ્ય પર વિશ્વાસ નથી, અને મારી તલવાર મને બચાવવાને સમર્થ નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે હું મારા ધનુષ્ય પર ભરોસો રાખીશ નહિ, અને મારી તરવાર પણ મારો બચાવ કરશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું મારા ધનુષ પર ભરોસો રાખતો નથી, “તરવાર” પણ મારો બચાવ કરી શકશે નહિ.