Psalms 45:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓને આનંદથી તથા ઉત્સાહથી લાવવામાં આવશે; તેઓ રાજમહેલમાં પ્રવેશ કરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આનંદ અને ઉત્સાહથી તેઓ દોરાય છે અને એમ તેઓ રાજમહેલમાં પ્રવેશે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આનંદથી તથા ઉત્સાહથી તેઓને લાવવામાં આવશે; તેઓ રાજમહેલમાં પ્રવેશ કરશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે રાજમહેલમાં તેઓ પ્રવેશ કરશે ત્યારે તેઓ આનંદ તથા ઉત્સાહથી ભરેલાં હશે.