Psalms 45:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારા પિતૃઓને સ્થાને તમારા દીકરાઓ આવશે, જેઓને તમે આખા દેશ પર રાજકુમાર ઠરાવશો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હે મહારાણી, તમારા પૂર્વજોને સ્થાને તમારા પુત્રો શાસકો બનશે તમે તેમને સમસ્ત પૃથ્વી પર અધિકારીઓ તરીકે નીમશો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારા પિતૃઓને સ્થાને તમારા દીકરા આવશે, તેઓને તમે આખા દેશ પર સરદારો ઠરાવશો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારા વંશજો તારા પછી શાસન કરશે. તું તેમને સમગ્ર પ્રદેશના હાકેમ બનાવીશ.