Psalms 49:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે તેના પ્રાણની કિંમત મોટી છે અને એ વિચાર તેણે સદાને માટે છોડી દેવો જોઈએ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, મનુષ્યની જિંદગીનું મુક્તિમૂલ્ય અત્યંત ભારે છે. તે ગમે તેટલું ચૂકવવા ચાહે તો પણ તે ભરપાઈ કરી શકે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
(કેમ કે તેના પ્રાણની ખંડણી અમૂલ્ય છે અને એ [વિચાર] તેણે સદાને માટે છોડી દેવો જોઈએ),
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માનવ-જીવનની એટલી મોટી કિંમત છે કે દુન્યવી સંપત્તિથી તેનો મૃત્યુદંડ ચૂકવી શકાતો નથી.