Psalms 50:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું અને જંગલના હિંસક પશુઓ મારાં છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આકાશનાં બધાં પંખીઓને હું ઓળખું છું, અને ધરતી પર વિચરતા અસંખ્ય જીવજંતુઓ મારાં છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું; અને જંગલનાં હિંસક પ્રાણીઓ મારાં છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું પર્વતો પરના સર્વ પક્ષીઓને ઓળખું છું, અને જઁગલનાં સર્વ હિંસક પ્રાણીઓ પણ મારા જ છે.