Psalms 50:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું હું બળદોનું માંસ ખાઉં? અથવા શું હું બકરાઓનું લોહી પીઉં?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું હું આખલાઓનું માંસ ખાઉં? શું હું બકરાઓનું રક્ત પીઉં?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું હું ગોધાઓનું માંસ ખાઉં, અથવા બકરાઓનું રક્ત પીઉં?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શું હું બળદોનું માંસ ખાંઉ, અથવા બકરાઓનું રકતપાન કરું?”