Psalms 54:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે ઈશ્વર, તમારા નામે મને બચાવો અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(સંગીત સંચાલક પ્રતિ: તંતુવાદ્યોની સાથે ગાવાને દાવિદનું માસ્કીલ. જ્યારે ઝીફ નગરના માણસોએ શાઉલ પાસે જઈને કહ્યું, “દાવિદ અમારે ત્યાં સંતાયો છે” તે સમયનું ગીત) હે ઈશ્વર, તમારી નામનાને લીધે મને બચાવો; તમારા સમર્થન વડે મને ન્યાય અપાવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું માસ્કીલ. ઝીફીઓએ આવીને શાઉલને કહ્યું, “શું, દાઉદ અમારે ત્યાં સંતાઈ રહેલો નથી?” તે વખતનું. હે ઈશ્વર, તમારે નામે મને બચાવો, અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા દેવ, તમારા નામે મને બચાવો; અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.