Psalms 54:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, ઈશ્વર મારા મદદગાર છે; પ્રભુ જ મારા આત્માના આધાર છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વર મારા સહાયક છે, પ્રભુ જ મારા જીવનનો આધાર છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મને સહાય કરનાર ઈશ્વર છે; પ્રભુ જ મારા પ્રાણાધાર છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા દેવ, મને સહાય કરનાર છો, મારા જીવનનો એજ આધાર છે.