Psalms 55:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારી વાત પર ધ્યાન આપીને મને ઉત્તર આપો; હું શોકને કારણે અશાંત છું અને વિલાપ કરું છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા પ્રત્યે ધ્યાન દો અને મને ઉત્તર આપો; મારા શોકમાં હું ભારે વિલાપ કરતો ફરું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારી વાત પર ધ્યાન આપીને મને ઉત્તર આપો; હું શોકને લીધે અશાંત છું, અને વિલાપ કરું છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, મને ધ્યાનથી સાંભળો; ને મને ઉત્તર આપો; હું શોકને કારણે અશાંત છું; અને વિલાપ કરું છું.