Psalms 55:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પવનના સુસવાટાથી તથા તોફાનથી નાસીને ઉતાવળે આશ્રયસ્થાને જઈ પહોંચત."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઝંઝાવાતી પવન અને આંધીથી બચવા હું ત્વરાથી કોઈ સુરક્ષિત સ્થાનમાં પહોંચી જાત.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પવનના સુસવાટાથી તથા તોફાનથી નાસીને હું ઉતાવળે આશ્રયસ્થાને જઈ પહોંચત.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વિનાશકારી પવનનાં તોફાનથી હું ઉતાવળે નાસીને આશ્રયસ્થાને પહોંચત.