Psalms 56:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વરની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ, યહોવાહની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જે ઈશ્વરના સંદેશની હું પ્રશંસા કરું છું, જે પ્રભુના સંદેશની હું પ્રશંસા કરું છું,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઈશ્વર [ની મદદ] થી હું [તેમના] વચનની સ્તુતિ કરીશ; યહોવા [ની મદદ] થી હું [તેમના] વચનની સ્તુતિ કરીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું દેવની તેમનાં વચનને માટે સ્તુતિ કરીશ, હું યહોવાની તેનાં વચન માટે સ્તુતિ કરીશ.