Psalms 58:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓનું વિષ સાપના વિષ જેવું છે; તેઓ કાન બંધ કરી રાખનાર બહેરા સાપ જેવા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમનું ઝેર સાપના ઝેર જેવું હોય છે; અને બહેરા નાગની જેમ તે પોતાના કાન બંધ કરી દે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓનું વિષ સાપના વિષ જેવું છે; [તેઓ] કાન બંધ કરી રાખનાર બહેરા સાપ જેવા છે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓનું વિષ સાપના વિષ જેવું છે, તેઓ તેમનાં કાન બંધ રાખે છે, તેઓ બહેરા સાપ જેવા છે.