Psalms 58:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે ઈશ્વર, તમે તેઓના દાંત તોડી નાખો; હે યહોવાહ, તમે યુવાન સિંહોના મોટા દાંત તોડી પાડો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે ઈશ્વર, એ યુવાન સિંહોનાં મોંમાંથી દાંત તોડી નાખો; હે પ્રભુ, તેમની રાક્ષીઓ પણ ખેંચી કાઢો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે ઈશ્વર, તેઓના મોંની બત્રીસી ભાંગી નાખજો; હે યહોવા, સિંહનાં બચ્ચાંની રાક્ષીઓ પાડી નાખજો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે દેવ, તમે તેઓના દાંત તોડી નાંખો; હે યહોવા, તમે યુવાન સિંહોની દાઢો તોડી પાડો.