Psalms 59:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સાંજે તેઓ પાછા આવો; તેઓ કૂતરાની જેમ ઘૂરકો અને નગરની આસપાસ ફરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા શત્રુઓ સંયાકાળે પાછા ફરે છે અને કૂતરાની જેમ ધૂરક્તાં નગરમાં ભટકે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સાંજે તેઓ પાછા આવો, તેઓ કૂતરાની જેમ ઘૂરકો, અને નગરની આસપાસ ફેરા ખાઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સંધ્યાકાળે દુષ્ટો પાછા આવી કૂતરાની જેમ ધૂરકે છે, અને તેઓ ચોરી છૂપીથી નગરમાં ફરે છે.