Psalms 59:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ અહીંતહીં ખાવા માટે ફરતા ફરશે અને જો તેઓ સંતોષી ન હોય તો આખી રાત તેઓ રાહ જોશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ખોરાકની શોધમાં આમતેમ ભટક્તા અને તૃપ્ત ન થાય તો ધૂરકિયાં કરતાં કૂતરાની જેમ તેઓ રખડે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ ખાવા માટે રખડતા ફરશે. અને તૃપ્ત નહિ થાય તો આખી રાત [ભૂખ્યા] રહેશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ ખાવા સારું ખોરાક માટે રખડે છે, તેઓને સંતોષ ન થાય ત્યારે ઘૂરકે છે.