Psalms 59:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ સાંજના સમયે પાછા આવે છે, અને તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે; અને નગરની આસપાસ ફરે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સંયાકાળે તેઓ પાછા ફરે છે; અને કૂતરાની જેમ ધૂરક્તાં નગરમાં ભટકે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ સંધ્યાકાળે પાછા આવે છે. તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે, અને નગરની આસપાસ ફેરા ખાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ સંધ્યાકાળે પાછા આવે છે, અને તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે; નગરની આસપાસ ફેરા ખાય છે.