Psalms 59:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે ઈશ્વર, મારા સામર્થ્ય, હું તમારી તરફ લક્ષ રાખીશ; તમે મારો ઊંચો ગઢ છો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે મારા સામર્થ્ય, હું તમારી વાટ જોઉં છું; હે ઈશ્વર, તમે જ મારા સંરક્ષક ગઢ છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે મારા સામર્થ્ય, હું તમારી રાહ જોઈશ; કેમ કે ઈશ્વર મારા ઊંચા ગઢ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે દેવ, મારા સાર્મથ્ય! હું તમારી વાટ જોઇશ; તમે મારી સુરક્ષાનો ઊંચો મજબૂત ગઢ છો.