Psalms 60:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મજબૂત શહેરમાં મને કોણ લાવશે? અદોમમાં મને કોણ દોરવણી આપશે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે ઈશ્વર, મને કિલ્લેબંધ નગરમાં કોણ લઈ જશે? અદોમ સુધી મને કોણ પહોંચાડશે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મોરચાબંધ નગરમાં મને કોણ લાવશે? અદોમમાં મને કોણ લઈ જશે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મોરચાબંધ અદોમ નગરમાં મને કોણ લાવશે? અને તેના પર વિજય મેળવીને કોણ પ્રવેશ કરાવશે?